મુખ્ય માહિતી પર જાઓ

કાપડ

પોલિએસ્ટર ગ્રે કાપડ

અમારા શટલ લૂમ પર વણાતી ક્વોલિટી. બધા સ્પેક અમારા સ્ટાન્ડર્ડ કન્સ્ટ્રક્શનના છે; મોટાભાગના તમારા સેમ્પલ પ્રમાણે બદલી શકાય.

પોલિએસ્ટર ગ્રે કાપડ

  • જ્યોર્જેટ જેવું

    રેનિયલ (Renial)

    બીજા નામ: Rennial, Renoyr, રેનીયલ

    જ્યોર્જેટ જેવા સોફ્ટ હાથવાળું પોલિએસ્ટર ગ્રે કાપડ, પ્રિન્ટેડ સાડી અને ડ્રેસ મટીરિયલ માટે.

    પનો
    [WIDTH] inch
    TPM (મીટર દીઠ ટ્વિસ્ટ)
    [TPM]
    અંદાજે GSM
    [GSM]

    સ્પેક જુઓ

  • તમારી ક્વોલિટી અહીં નથી?

    તમારું સેમ્પલ, અથવા જોઈતું ડેનિયર, રીડ અને પીક મોકલો. અમારા લૂમ પર બને કે નહીં તે જણાવીશું.

    સેમ્પલ મંગાવો

સેમ્પલ જોઈએ છે?

ક્વોલિટી અને જથ્થો જણાવો. સામાન્ય રીતે અમે WhatsApp પર જવાબ આપીએ છીએ.

WhatsApp કરો (નવા ટેબમાં ખૂલશે)