- હોમ
- માર્ગદર્શિકા
માર્ગદર્શિકા
ગ્રે કાપડ માર્ગદર્શિકા
પોલિએસ્ટર ગ્રે કાપડ ખરીદનાર માટે ટૂંકી, સરળ માહિતી – વીવિંગના અનુભવ પરથી લખેલી.
ગ્રે કાપડ માર્ગદર્શિકા
રેનિયલ (Renial) કાપડ શું છે?
રેનિયલ (Rennial, Renoyr) સુરતમાં પ્રિન્ટેડ સાડી અને ડ્રેસ મટીરિયલ માટે વેચાતું પોલિએસ્ટર ગ્રે કાપડ છે. નામનો અર્થ, કેવી રીતે બને છે, પ્રોસેસ કેવી રીતે થાય, અને ઓર્ડરમાં શું લખવું.
માર્ગદર્શિકા વાંચો
ગ્રે કાપડનું ક્વોલિટી સ્પેક કેવી રીતે વાંચવું
સુરતના ગ્રે કાપડના સ્પેકની સરળ સમજ – ડેનિયર અને કાઉન્ટ, EPI અને PPI, રીડ અને પીક, TPM, પનો, તાકાનું વજન અને GSM – દાખલા સાથે.
માર્ગદર્શિકા વાંચો
ગ્રે કાપડ શબ્દકોશ
સુરતના ગ્રે કાપડના ધંધામાં વપરાતા શબ્દોની ટૂંકી સમજ – તાકા, ગ્રે, તાણો, વાણો, પીક, રીડ, ડેનિયર, TPM, FDY, DTY, POY, કિનાર, ભીમ, પીરન અને RFD.
માર્ગદર્શિકા વાંચો
સેમ્પલ જોઈએ છે?
ક્વોલિટી અને જથ્થો જણાવો. સામાન્ય રીતે અમે WhatsApp પર જવાબ આપીએ છીએ.